Description
- તુલસી મધમાં અનેકવિધ ગુણો રહેલા છે. તે એન્ટીપાયરેટિક છે. ઉપરાંત તે એન્ટી-ઇન્ફલેમેટરી પણ છે. ઊલટી રોકનાર છે. રક્તમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. હાઈપોટેન્સીવ હોવાને લીધે બ્લડ-પ્રેશર ઘટાડે છે. એન્ટી-એસ્થમેટિક છે. દમના રોગ ઉપર ઘાત અસરકારક છે. તે દુ:ખાવો મટાડનાર છે. હાઈપોલિપિડેમિક છે. તેથી કૉલેસ્ટેરોલ ઘટાડે છે. શ્લેશ્મ દૂર કરનાર છે. થાક અને માનસિક દબાણ દૂર કરે છે. પ્રસ્વેદ વધારે છે તે યકૃતની રક્ષા કરનાર છે. સૌથી મહત્ત્વની વાત તે છે કે એન્ટિકેન્સર દ્રવ્યો ધરાવે છે.
- કોઈ રોગી સાજો થાય પછી પણ તેને આડ-અસરો રહે છે. કદાચ એકમાંથી બીજો રોગ પણ થઈ શકે છે. પરંતુ જો તમો તુલસી મધ મધ નિત્ય-સેવન કરો તો તમો માંદગીની આડ-અસરો અને એકમાંથી થતો બીજો રોગ અટકાવી શકશો.
- તે તાવ ઉપર તો ઉપયોગી છે જ પરંતુ લુખસ અને ખરજવાં જેવા ચર્મ-રોગો કે કાળાં ચાઠાં પડવાં, હૃદય રોગ, શ્વાસની તકલીફો, અરે, નાનાં જંતુઓના ડંખ સામે તથા તાવ, કીડની સ્ટોન જેવા અનેક રોગો સામે તુલસી મધ મધ ઉપયોગી છે.
- ઔષધીય ઉપયોગ તરીકે તુલસી મધના પાનને ગુણકારી માનવામાં આવે છે. તુલસી મધ મધના સેવનથી કફ-વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ તેમજ ભૂખ વધે છે અને રક્તને શુદ્ધ કરે છે.
- મગજ માટે ફાયદાકારક, માથાના દુખાવામાં આરામ, રતાંધળાની બીમારીમાં ગુણકારી, દાંતના દુખાવામાં ગુણકારી, મૂત્રમાં થતી બળતરાથી છુટકારો, અસ્થમાના રોગીઓ તેમજ સુકી ઊધરસ સતાવતી હોય તો દૂર કરે છે.પાચનશક્તિ નબળી હોય અથવા તો અપચાની તકલીફમાં પણ રાહત આપે છે. , પથરીની તકલીફમાં તુલસી મધ મધનું સેવન કરવાથી ફાયદો થાય છે.શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
- તુલસી મધ એક એવું નૈસર્ગિક દ્રવ્ય છે કે જે વજન ઘટાડવામાં ઉપયોગી છેઆ ઉપરાંત તુલસી મધ પ્લેટેલેટ એગ્રેશન સામે રક્ષણ આપી પલ્મોનરી હાઇપરટેન્શનનું જોખમ ઘટાડે છે. વાસ્તવમાં તેને લીધે જ ફેફસાં ધમનીઓને અસર થાય છે, જેની અસર હૃદયના જમણા ભાગ ઉપર થાય છે
- આ ઉપરાંત તુલસી મધ પ્લેટેલેટ એગ્રેશન સામે રક્ષણ આપી પલ્મોનરી હાઇપરટેન્શનનું જોખમ ઘટાડે છે. વાસ્તવમાં તેને લીધે જ ફેફસાં ધમનીઓને અસર થાય છે, જેની અસર હૃદયના જમણા ભાગ ઉપર થાય છે.
- તુલસી મધમાં રહેલાં ‘ફાઈટોકેમીકલ્સ’માં પ્રબળ એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. તે ચામડીનાં મોંનાં અને ફેફસાંનાં કેન્સર સામે ઘણી સહાય કરે છે.
- Tulsi honey has many properties. It is antipyretic. Also it is anti-inflammatory. It is anti-vomiting. Reduces blood sugar levels. Lowers blood-pressure due to being hypotensive. is anti-asthmatic. Effective against asthma. It is a pain reliever. is hypolipidemic. Hence lowers cholesterol. It is an expectorant. Relieves fatigue and mental stress. Increases Prasveda It is liver protector. Most importantly, it contains anticancer substances.
- Even after a patient is cured, side-effects remain. Perhaps one can cause another disease. But if you consume Tulsi honey regularly, you will be able to prevent the side effects of the disease and the other disease from one to another.
- It is not only useful for fever but Tulsi honey honey is useful for skin diseases like eczema and eczema, black spots, heart disease, breathing problems, hey, small insect bites and fever, kidney stone.
- Tulsi honey leaves are considered beneficial for medicinal use. Tulsi honey Consuming honey removes kapha-vayudosha. Increases digestive power and appetite and purifies the blood.
- Beneficial for the brain, relief from headache, good for blindness, good for toothache, relieves urinary inflammation, relieves asthmatic patients and dry cough. It also relieves indigestion or indigestion. , Consuming basil honey honey is beneficial in stone problems. Increases the body’s resistance to disease.
- Tulsi honey is a natural substance that is useful in weight loss, besides, Tulsi honey reduces the risk of pulmonary hypertension by protecting against platelet aggression. It actually affects the pulmonary arteries, which affect the right side of the heart
- In addition, Tulsi honey reduces the risk of pulmonary hypertension by protecting against platelet aggression. It actually affects the pulmonary arteries, which affect the right side of the heart.
- Phytochemicals in Tulsi honey have powerful antioxidant properties. It helps a lot against skin, mouth and lung cancer.
admin@shreehari99 –
GOOD PRODUCAT