Description
- ગાયના ઘીમાં ગોલ્ડન ની રાખ જોવા મળે છે જેમાં અદભુત ઔષધીય ગુણધર્મો હોય છે.પ્રાચીનકાળથી જ આયુર્વેદમાં ઘીને કફ, આંખોની બીમારી સાથે, ત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપવામાં આવતુ હતુ. માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવે છે.
- ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ છુટકારો મેળવી શકાય છે. ગાય ના ઘી મા ફેટી એસિડ હોય છે. જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ થી બચાવેછે.
- ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે. ઘી મા બુટેરીક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે અને પેટના બળતરા પણ દૂર કરે છે. રાત્રે સૂતી સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરી ની વૃદ્ધિ થાય છે અને બળતરા, રક્તસ્રાવ , શરદી વગેરે પણ દૂર થઈ જાય છે.
- તમને માઈગ્રેન, આધાશીશી ની બીમારી હોય તો દરરોજ સવારે એના બે ટીપાં નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- ઘી નુ સેવન વાળ પણ નરમ અને ચમકદાર બને છે. ઘી મા રહેલા ઓમેગા-3 ફેટી એસીડ હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તર ને ઘટાડવા માં મદદ કરે છે
- વજન ઘટાડવામાં પણ અસરકારક છે. મસ્તિષ્કની સૂક્ષ્મત્તમ નાડીઓમાં પહોંચીને મસ્તિષ્કને શક્તિ પ્રદાન કરે છેગાયના દૂધમાં 8 ટકા પ્રોટીન, ટકા કાર્બોહાઈડ્રેટ, અને 7 ટકા મિનરલ્સ, વિટામીન એ,બી, સી, ડી અને ઈ હોય છે. બુદ્ધીવર્ધક, આયુષ્ય પ્રદાન કરનારું, તેમજ ત્રીદોષ (વાત,પિત્ત, કફ) નાશક છે.
- Golden ash is found in cow ghee which has amazing medicinal properties.Ghee has been used in Ayurveda since ancient times to treat kapha, eye diseases, skin diseases as well. That is why pure ghee is also called Rasayana.
- Consuming ghee can get rid of heart disease. Cow ghee contains fatty acids. Which protects from diabetes and heart disease.
- Ghee also helps in digestion. Ghee contains butyric acid which nourishes the intestinal cells and also relieves stomach inflammation. Eating two spoons of ghee at night while sleeping improves your memory and also removes inflammation, bleeding, cold etc.
- If you are suffering from Migraine, Migraine disease, putting two drops of it in the nose every morning gives relief and increases immunity.
- Consumption of ghee also makes hair soft and shiny. Omega-3 fatty acids present in ghee help in reducing harmful cholesterol levels
- Also effective in weight loss. Provides energy to the brain by reaching the smallest nerves of the brain Cow’s milk contains 8 percent protein, 1 percent carbohydrates, and 7 percent minerals, vitamins A, B, C, D and E. It is a buddhivardhak, a life giver, as well as a Tridosha (Vata, Pitta, Kapha) destroyer.
Reviews
There are no reviews yet.