Description
- જ્યારે શરીરમાં ગરમી વધી જાય છે ત્યારે ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના અંગોને ઠંડક આપે છે અને ગરમીના કારણે થતી સમસ્યાઓમાં રાહત આપે છે.
- સગર્ભાવસ્થામાં ગુલકંદ ફાયદાકારક છે, ગુલકંદનું રોજ સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે, ભૂખ વધે છે અને પાચનતંત્રને નિયંત્રિત કરીને અપચોની સમસ્યા દૂર થાય છે.
- આંખોમાં બળતરા, કન્ઝક્ટિવાઈટિસની સમસ્યાને દૂર કરીને ગુલકંદ આંખોની રોશની વધારવા અને ઠંડક આપવાનું કામ કરે છે,
- ગુલકંદ ખાવાથી મનને તાજગી મળશે એટલું જ નહીં. જ્યાં મગજ શાંત રહેશે ત્યાં ગુસ્સા પર પણ નિયંત્રણ રહેશે.
- ગુલાબમાં લૈક્સેટિવ અને ડયુરેટિક ગુણ હોય છે. જે તમારા મેટાબોલિઝ્મને વધારે છે. જો તમારું મેટાબોલિઝ્મ વધે છે તો તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે ગુલકંદ ખાવાથી આપણા શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે. જેનાથી આપણેને રોગો સામે લડવાની શક્તિ મળે છે.
- મોં માં છાલા થાય બરાબર.મોં માં છાલા થઇ જવા પર તમે ગુલકંદ નું સેવન કરો. રોજ રાત્રે ઊંઘવાથી પહેલા એક ચમચી ગુલકંદ ના ઉપર થી દૂધ પી લો. એવું કરવાથી તણાવ દુર થઇ જશે.
- Consumption of Gulkand is very beneficial when body heat increases. It cools the body parts and relieves heat related problems.
- Gulkand is beneficial in pregnancy, daily consumption of Gulkand relieves constipation, increases appetite and relieves indigestion by regulating the digestive system.
- Gulkand acts as a cooling and brightening agent for eye irritation, conjunctivitis,
- Eating gulkand will not only refresh the mind. Where the mind is calm, anger will also be controlled.
- Rose has laxative and diuretic properties. Which increases your metabolism. If your metabolism increases then it helps you lose weight eating gulkand increases the immunity power in our body. This gives us strength to fight against diseases.
- As soon as it peels in the mouth, you should consume Gulkand when it peels in the mouth. Drink milk from a spoonful of Gulkand every night before going to sleep. By doing this, stress will be removed
Reviews
There are no reviews yet.