Description
- આયુર્વેદમાં ગોળના પણ અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીરના દોષોનો નાશ કરનાર છે. ગોળ લોહીને સુધારનાર, વજન વધારનાર, થાકને દૂર કનાર છે.
- પથરીના રોગ હોય, શ્વાસની તકલીફ હોય કે યુરીનની બીમારી હોય તેઓએ ગોળનું સેવન કરવું. મહિલાઓને ગર્ભાશયની બીમારીમાં પણ ગોળ લાભકારક છે.
-વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને દૂર કરનાર છે. - લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે.શરીરની પાચનશક્તિ મજબૂત બને છે. ચહેરાની ચમકને વધારે છેખાસ કરીને ગાયના દૂધ અને ગોળમાંથી તૈયાર ચા પીવાથી વ્યક્તિને થોડીવારમાં દુખાવાથી રાહત મળે છે.
- ગોળમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી વાઈરલ ગુણ હોય છે. આમાંથી તૈયાર કરેલી ચાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
- આયરનથી ભરપૂર ગોળનું સેવન એનિમિયામાં મદદ કરે છે.આધાશીશીથી રાહતએન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ ગુણથી ભરપૂર ગોળનું સેવન કરવાથી આધાશીશીના દુખાવામાં અથવા સામાન્ય માથાનો દુખાવોથી રાહત મળે છે. ખાસ કરીને ગાયના દૂધ અને ગોળમાંથી તૈયાર ચા પીવાથી વ્યક્તિને થોડીવારમાં દુખાવાથી રાહત મળે છે.
- Many benefits of jaggery are also mentioned in Ayurveda. Jaggery is easy to digest and sweet in taste as well as destroyer of body doshas. Jaggery is a blood improver, weight gainer, fatigue reliever.
- People suffering from stone disease, breathing problem or urinary disease should consume jaggery. Jaggery is also beneficial for women in uterine diseases.
- Vata, Pitta and Kapha are all three doshas.
- Helps in blood circulation. The digestive power of the body is strengthened. Increases the glow of the face especially drinking tea prepared from cow’s milk and jaggery gives a person relief from pain in a few minutes.
- Jaggery has vitamin, iron, calcium, anti-oxidant, anti-viral properties. Consuming tea prepared from this helps to boost immunity and protect against diseases.
- Consuming jaggery which is rich in iron helps in anemia. Migraine relief Consuming jaggery, which is rich in anti-oxidant, anti-bacterial, anti-viral properties, provides relief from migraine pain or general headache. Especially drinking tea prepared from cow’s milk and jaggery gives a person relief from pain within a few minutes.
Reviews
There are no reviews yet.