shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

Availability: In Stock

Cow Panchamrut ark

300.00

Category:

Description

  • ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.ગાયનું મૂત્ર આપણને રોગમુક્ત બનાવે છે.
  • વાત, પિત્ત અને કફ ત્રણેય નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. નિયમિત પણે ખાલી પેટ ગૌમુત્ર નું સેવન કરવાથી વાત પિત્ત અને કફ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે.
  • ગૌમૂત્ર જીવાણુનાશક હોય છે અને તેમાં નાઇટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસિડ જેવા મહત્વના અનેક ઘટકો રહેલા હોય છે. જે ઘણા રોગોને દૂર કરે છે. આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે ગૌમૂત્ર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે.
  • કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપ થી થાય છે. પરંતુ તે ગૌમૂત્રમાં સારી રીતે હોય છે. તેથી ગળાનું, પેટનું તથા અન્નનળીનું કેન્સર મટાડવા માં મદદ કરે છે. ટી.બી.ના દર્દી માટે પણ ગૌમૂત્ર લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો ડોજ દ્વારા નવ મહિનામાં ખતમ થઈ જાય છે.જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને ત્રણ થી છ મહિનામાં દૂર કરી શકાય છે..
  • ગૌમૂત્ર વિશનાશક, શક્તિથી ભરેલ ઝડપથી પચવા વાળું પ્રવાહી છે. વાત, કફ અને પિત્તના કુલ ૧૪૮ રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સરખી સ્થિતિમાં લાવવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે.
  • ગૌમૂત્રના નિસ્યંદનને ગોમુત્ર અર્ક કહેવામાં આવે છે તે ગૌમૂત્ર કરતા લાંબા સમય સુધી સારું રહે છે. ગોમુત્ર આર્ક ના ફાયદાઓમાં વજન ઘટાડવા, ચામડીના રોગો અને પેટના વિકારોમાં તેનો ઉપયોગ શામેલ છે.તે ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે તેમાં ગૌમૂત્ર જેવી ખરાબ ગંધ આવતી નથી. કેટલાક લોકો જે ગૌમૂત્ર પી શકતા નથી, તેઓ સરળતાથી ગોમુત્ર અર્કનું સેવન કરી શકે છે ગોમુત્ર અર્ક ગૌમૂત્ર નિસ્યંદન તરીકે પણ ઓળખાય છે. ગૌમૂત્રમાં 24 પ્રકારના તત્વો હોય છે
  • પેશાબ અને કીડનીના રોગોમાં ફાયદાકારક, ગૌમૂત્રનો પ્રયોગ કરીને યુવાનો, કમજોરી, સુસ્તી, આળસ, માથાનો દુઃખાવો, કમજોર યાદશક્તિ, સહિતની અનેક સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકે તેમજ કેન્સર જેવા મોટા રોગો, હાઈ બ્લડ પ્રેશર, અને દમ-શ્વાસ જેવા રોગોમાં પણ ગૌમૂત્ર વધારે ઉપયોગી છે.
  • It is not wrong to call cow urine a great medicine. It contains nutrients like potassium, magnesium, chloride, phosphate, ammonia, carotene salts etc. So it is considered as a great medicine. Cow urine makes us disease-free.
  • Only one cow’s urine is sufficient to control Vata, Pitta and Kapha. Consuming cow urine on an empty stomach regularly can solve all three problems of vata pitta and kapha.
  • Cow urine is antiseptic and contains many important elements like nitrogen, copper, phosphate, potassium and uric acid. It cures many diseases. Helps keep our body healthy. Regular consumption of cow urine increases immunity and purifies the blood. It makes both brain and heart powerful.
  • Cancer is caused by deficiency of a substance called curcumin. But it is well present in cow urine. So it helps in curing throat, stomach and esophagus cancer. Cow urine is also beneficial for TB patient. If a person has TB, it is eliminated in nine months by Doge. While it can be removed in three to six months with regular consumption of cow urine.
  • Cow urine is a detoxifying, power-packed, fast-digesting liquid. There are a total of 148 diseases of Vata, Kapha and Pitta. If any one thing has the ability to cure all these diseases, it is only cow urine of native cow. Cow urine is proven to be most effective in balancing Vata, Kapha and Pitta.
  • Distillation of cow urine called cow urine extract lasts longer than cow urine. The benefits of Gomutra arc include its use in weight loss, skin diseases and stomach disorders. It is very popular because it does not smell bad like cow urine. Some people who cannot drink cow urine can easily consume cow urine extract. Cow urine extract is also known as cow urine distillate. Cow urine contains 24 types of elements
  • Beneficial in urinary and kidney diseases, by using cow urine, one can get rid of many problems including youth, weakness, lethargy, laziness, headache, weak memory, and also in major diseases like cancer, high blood pressure, and asthma. is

Additional information

NET Weight

450 ml

Reviews

There are no reviews yet.

Be the first to review “Cow Panchamrut ark”

Your email address will not be published. Required fields are marked *

COW PANCHMRUT ARK
You're viewing: Cow Panchamrut ark 300.00
Add to cart