Description
- લીલા નાળીયેરનો હલવો તત્વો ચહેરા ની ચમકમાં વધારો કરે છે. કિડની અને લીવર ને સ્વસ્થ રાખે છે.
- લીલા નાળીયેરનો હલવો માંસપેશીઓ અને કોષોની વૃદ્ધિ માં વધારો કરે છે.
- લીલા નાળીયેરનો હલવો પિત્ત નાશક અને પીત્તજવર હોય છે. જે શરીરને ઠંડુઅને હિતકારીરાખે છે.
- હાડકાં મજબૂત બનાવે છે :સુકા નાળિયેર તમારા હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે હાડકા ને મજબુત રહેવા માટે, જરૂરી ખનિજ તત્વો મળવું ખૂબ જ ફાયદાકારક છે, જો તમારા હાડકાંમાં આ જરૂરી તત્વો નથી મળી શકતા, તો તમે આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગોથી પીડાઈ શકો છો. એવા ઘણા ખનિજો છે, જે તમારું સ્વાસ્થ્ય સુધારી આપે છે, જે તમને આ રોગોથી બચવા માટે મદદ કરે છે.
- વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.
- Green coconut halwa elements increase the glow of the face. Keeps kidney and liver healthy.
- Green coconut milk increases muscle and cell growth.
- Green coconut halwa is pitta nashak and pittajawar. Which keeps the body cool and beneficial.
- Strengthens bones : Dry coconut is also very beneficial for your bones, because to keep bones strong, it is very beneficial to get essential minerals, if your bones do not get these essential elements, you may suffer from diseases like arthritis, osteoporosis. can There are many minerals that improve your health, which help you avoid these diseases.
• Rich in vitamins, minerals, carbohydrates and proteins. Keeps the body hydrated. Apart from this, coconut should be eaten to keep hair and skin healthy
Reviews
There are no reviews yet.