Description
- મગફળી હ્રદય સાથે જોડાયેલ સમસ્યાઓમાં લાભકારી હોય છે. તેનાથી હ્રદયની ધમનીઓમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે. સાથે જ તેમા પુષ્કળ પ્રમાણમાં એમયૂએફએ હોય છે. જે શરીરમાં ફૈટની માત્રાની વધવા દેતુ નથી અને બૈડ કોલેસ્ટ્રોલને શરીરમાં પહોંચવા દેતુ નથી.
- હાઈ બીપીની સમસ્યા માટે પણ મગફળીનુ તેલ ખૂબ લાભકારી માનવામાં આવે છે.
- જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે એ માટે મગફળીનુ તેલ લાભકારક હોય છે.
- વાળમાં પોષણની કમી થતા મગફળીનુ તેલ ખૂબ જ કારગર ઉપાય છે.
- સાંધાના દુ:ખાવામાં તથા ત્વચાના સૌદર્યને વધારવા માટે પણ મગફળી તેલ ખુબજ ફાયદાકારક છે.
- પોષક તત્વોથી ભરપુર હાર્ટ ડિસીઝ, કેન્સર જેવા ગંભીર દર્દોમાં રાહત આપે સીંગતેલવિદેશીઓ વિટામીન ઇ અને કે થી ભરપુર સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છેસીંગદાણા બદામ જેટલા જ આરોગ્ય માટે ફાયદાકારક છે
- Groundnuts are beneficial in heart related problems. It improves blood flow in the arteries of the heart. Also, it contains a lot of MUFA. Which does not allow the amount of fat in the body to increase and does not allow bad cholesterol to reach the body.
- Groundnut oil is also considered very beneficial for high BP problem.
- Groundnut oil is beneficial for people who have problems with diabetes.
- Groundnut oil is a very effective remedy for lack of nutrition in hair.
- Groundnut oil is very beneficial for joint pain and also for improving the beauty of the skin.
- Rich in nutrients, provides relief from serious ailments like heart disease, cancer, coconut oil. Foreigners prefer to eat peanuts which are rich in vitamin E and K. Peanuts are as beneficial for health as almonds.
Reviews
There are no reviews yet.