shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

Availability: In Stock

Natural Forest Honey

300.00575.00

SKU: N/A Category:

Description

  • મધ વજન ધટાડવામાં ખુબજ ફાયદાકારક છે.
  • જો હુફાળું  પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે.
  • મધ કિમોચીકીત્સાના દર્દીઓમાં શ્વેત રક્ત કોશિકા (ડબલ્યુબીસી)નું પ્રમાણ ઘટાડી શકે છે..
  • કબજિયાત, પેટનું ફૂલવું અને ગેસ ઘટાડવામાં મદદ કરે છે મધ પ્રોબાયોટિક અથવા “મૈત્રીપૂર્ણ” બેક્ટેરિયા જેવી કે બિફિડો બેક્ટેરિયા અને લેકટોબેસીલી છે, જે પાચનમાં સહાય કરે છે,
  • મધ એક ઔષધિની જેમ કામ કરે છે. બાળકો હોય કે મોટા કોઈને પણ શરદી-ઉધરસ થઈ હોય તો મધને આદુની સાથે મિક્સ કરીને ખવડાવવામાં આવે છે તો રોગ દુર થાય છે.
  • મધ બાળકોમાં ઊંઘની ગુણવત્તાને સુધારી શકે છે.
  • ચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
  • મધનું નિયમિત સેવન ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.
  • ગળાના દુખાવામાં તેનો ઉપયોગથી આરામ પહોંચાડે છે.
  • ડ્રાય સ્કિન પર મધનો ઉપયોગ સારો માનવામાં આવે છે.
  • શુદ્ધ મધ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
  • મધ એ ઓષૈધીના સ્વરૂપમાં માનાવામાં આવે છે મધના અન્ય હાજરો ફાયાદાઓ છે

 

  • Honey is very beneficial in weight loss.
  • Hufala water and honey, if mixed and consumed, have a beneficial effect on the red blood cell (RBC) count in the blood.
  • Honey can reduce white blood cell (WBC) levels in chemotherapy patients.
  • Helps reduce constipation, bloating and gas Honey contains probiotic or “friendly” bacteria such as bifido bacteria and lactobacilli, which aid in digestion,
  • Honey acts like a medicine. If any one, be it children or adults, is suffering from cold-cough, honey mixed with ginger and fed will cure the disease.
  • Honey can improve sleep quality in children.
  • Applying honey on the face cures acne.
  • Regular consumption of honey boosts immunity.
  • Its use provides relief in sore throat.
  • Use of honey on dry skin is considered good.
  • Pure honey increases the immunity of the body.
  • Honey is considered as a form of medicine and other benefits of honey are present

 

Additional information

Weight

250 gm., 500 gm.

Reviews

There are no reviews yet.

Be the first to review “Natural Forest Honey”

Your email address will not be published. Required fields are marked *

FOREST HONEY
You're viewing: Natural Forest Honey 300.00575.00
Select options