આ છે મગફળીના તેલના ફાયદા.
- પોષક તત્વોથી ભરપુર હાર્ટ ડિસીઝ, કેન્સર જેવા ગંભીર દર્દોમાં રાહત આપે સીંગતેલ
- વિદેશીઓ વિટામીન ઇ અને કે થી ભરપુર સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છે
- તેમજ તમામ પોષક દ્રવ્યો પૂરા પાડે છે હાર્ટ ડિસીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રાહત આપે છે સીંગદાણાની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઘણી મગફળી ૯૦ દિવસે તો ઘણી ૧૨૦ દિવસે તૈયાર થાય છે ૧૨૦ દિવસે તૈયાર થતો દાણો લંબગોળ અને લાલ રંગનો હોય છે જ્યારે ૯૦ દિવસે તૈયાર થતો દાણો ગોળ જોવા મળે છે સીંગદાણા બદામ જેટલા જ આરોગ્ય માટે ફાયદાકારક છે વિદેશીઓ સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છે તેમાંથી વિટામિન ઈ અને કે જે ખૂબ ઓછા શાકભાજી માંથી મળે છે તે વિટામિન મળે છે.આ ઉપરાંત સ્કિન સારી રહે છે તેમજ એઇજ પ્રક્રિયા ધીમી રહે છે વેઇટ લોસ મેદસ્વિતા પણું હટાવે છે જેમ આપણે ગાયના દૂધના વખાણ કરીએ તેટલાં જ મગફળીના પણ કરવા જોઇએ રિફાઈન્ડ તેલ નુકસાનકારક છે પરંતુ મગફળી તેલ નેચરલ છે જે ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે સીંગતેલ ની સિંગ સાપેક્ષે અન્ય તેલ આવી શકે નહીં તેમ અંતમાં જણાવ્યું હતું.