shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

                                                                                                                                       તુલસી મધ મધના ફાયાદાઓ

 • તુલસી મધમાં અનેકવિધ ગુણો રહેલા છે. તે એન્ટીપાયરેટિક  છે. ઉપરાંત તે એન્ટી-ઇન્ફલેમેટરી પણ છે. ઊલટી રોકનાર છે. રક્તમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. હાઈપોટેન્સીવ હોવાને લીધે બ્લડ-પ્રેશર ઘટાડે છે. એન્ટી-એસ્થમેટિક છે. દમના રોગ ઉપર ઘાત અસરકારક છે. તે દુ:ખાવો મટાડનાર છે. હાઈપોલિપિડેમિક છે. તેથી કૉલેસ્ટેરોલ ઘટાડે છે. શ્લેશ્મ દૂર કરનાર છે. થાક અને માનસિક દબાણ દૂર કરે છે. પ્રસ્વેદ વધારે છે તે યકૃતની રક્ષા કરનાર છે. સૌથી મહત્ત્વની વાત તે છે કે એન્ટિકેન્સર દ્રવ્યો ધરાવે છે.
 • કોઈ રોગી સાજો થાય પછી પણ તેને આડ-અસરો રહે છે. કદાચ એકમાંથી બીજો રોગ પણ થઈ શકે છે. પરંતુ જો તમો તુલસી મધ મધ નિત્ય-સેવન કરો તો તમો માંદગીની આડ-અસરો અને એકમાંથી થતો બીજો રોગ અટકાવી શકશો.
 • તે તાવ ઉપર તો ઉપયોગી છે જ પરંતુ લુખસ અને ખરજવાં જેવા ચર્મ-રોગો કે કાળાં ચાઠાં પડવાં, હૃદય રોગ, શ્વાસની તકલીફો, અરે, નાનાં જંતુઓના ડંખ સામે તથા તાવ, કીડની સ્ટોન જેવા અનેક રોગો સામે તુલસી મધ મધ ઉપયોગી છે.
 • ભારતના હિંદુ ધર્મમાં તુલસી મધની પૂજા કરવામા ંઆવે છે. તુલસી મધના સેવનના અગણિત લાભ હોવાથી તેનો આર્યુવેદમાં પણ ઉલ્લેખ છે. સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પણ તુલસી મધને ગુણકારી કહેવામાં આવી છે. 
 • ઔષધીય ઉપયોગ તરીકે તુલસી મધના પાનને ગુણકારી માનવામાં આવે છે. તુલસી મધ મધના સેવનથી કફ-વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ તેમજ ભૂખ વધે છે અને રક્તને શુદ્ધ કરે છે. 
 • આ ઉપરાંત તાવ, હૃદયની બીમારી, પેટનો દુખાવો, મેલેરિયા અને બેકટેરિયલ  સંક્રમણમાં ફાયદાકારક સાબિત થાય છે.
 • મગજ માટે ફાયદાકારક
 • માથાના દુખાવામાં આરામ
 • રતાંધળાની બીમારીમાં ગુણકારી
 • દાંતના દુખાવામાં ગુણકારી
 • મૂત્રમાં થતી બળતરાથી છુટકારો 
 • અસ્થમાના રોગીઓ તેમજ સુકી ઊધરસ સતાવતી હોય તો દૂર કરે છે.
 • પાચનશક્તિ નબળી હોય અથવા તો અપચાની તકલીફમાં પણ રાહત આપે છે.
 • પથરીની તકલીફમાં તુલસી મધ મધનું સેવન કરવાથી ફાયદો થાય છે.
 • શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. 
 •  
 • તણાવ અને થાક દૂર કરે છે : આધુનિક સંશોધનોએ તે સિદ્ધ કર્યું છે અને ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે, તુલસી મધથી શારીરિક તેમજ માનસિક આરોગ્યની દ્રષ્ટિએ ઘણા લાભો છે. ઉદાહરણ તરીકે તેનો ઉકાળો ઠંડો કરી પીવાથી આખા દીવસનો થાક અને માનસિક તણાવ દૂર થાય છે. વિદ્યાર્થીની પણ એકાગ્રતા વધે છે. વિશેષત: લાંબા સમય સુધી વાંચવાનું હોય, ત્યારે ઘણીવાર એકાગ્રતા તૂટી જાય છે. તેમાં તુલસી મધના ઉકાળાનું સેવન સહાયરૂપ છે.
 • આંખને લાગતો ચેપ અને આંખની સંભાળ: તમારી આંખ ઉપર રોજ અનેકવિધ રજકણો અને પોલ્યુશનનું આક્રમણ થતું જ હોય છે. તેથી ઘણાને આંખના રોગો થતા હોય છે. તેવે સમયે તુલસી મધ તત્કાળ ઉપચાર રૂપ બની રહે છે. તે માટે તમારે તાંબાનાં પાત્રમાં પાણી ઉકાળી તેમાં તુલસી મધ ઉકાળી આખી રાત તે પાણી ઠરવા દેવું જોઈએ. પછી સવારે તે ઠંડુ પાણી આંખ ઉપર છાંટવું તેથી આંખ ઉપરનો તણાવ દૂર થશે, તેને હળવી કરશે. તેટલું જ નહીં પરંતુ કન્જન્ટીવાઇટિસ જેવા રોગ કે આંજણી ઉપર પણ તુલસી મધવાળું ઠંડું પાણી ઘણું ઉપયોગી છે.
 •  
 • તુલસી મધનાં સેવનથી વજન ઘટાડો : તુલસી મધ એક એવું નૈસર્ગિક દ્રવ્ય છે કે જે વજન ઘટાડવામાં ઉપયોગી છે. તુલસી મધનો ઉકાળો કે ચામાં પણ તુલસી મધ નાખવાથી શારીરિક શક્તિ વધે છે. તેમાં કેલરી હોતી નથી તે મહત્ત્વની વાત છે !!! તમારે જો તમારી ચરબી ઝડપભેર દૂર કરવી હોય તો તુલસી મધનો ઉકાળો કે તુલસી મધ સાથેની ચા પીવો. તેની કોઈ આડ-અસર પણ નહીં થાય. રોજ બે કપ તુલસી મધનો ઉકાળો પીવાથી તેની અદ્ભૂત અસર જોવા મળશે. તે વ્યાયામ જેટલો જ અસરકારક છે. સાથે તે પણ યાદ રાખો કે ચરબી ઘટાડવા વ્યાયામ, જરૂર પૂરતો વ્યાયામ પણ અનિવાર્ય છે. જોકે વ્યાયામ સિવાય પણ તુલસી મધ-ટી ચરબી દૂર કરે જ છે. પરંતુ સાથે વ્યાયામ પણ કરશો તો તેની ઝડપી અસર થશે. તુલસી મધ અંગે કેટલીક વાતો જાણવા જેવી છે. તે પોષક-દ્રવ્યોને અધિશોષિત કરવામાં સહાયરૂપ છે. તે ચયાપચયની પ્રક્રિયાને ઝડપી કરે છે. પાચનતંત્રને પ્રબળ કરે છે. તેથી વજન ઝડપભેર ઘટે છે. આવાં કાર્યો તુલસી મધ-ટીનો ડૉઝ કરી શકે છે.
 •  
 • ધૂમ્રપાન વગેરે વ્યસન મુક્તિમાં તુલસી મધની સહાય : તુલસી મધકેન્સર સામે ઉપયોગી છે. તે કેન્સર થવા દેતુ નથી. કેન્સરનું એક કારણ ધૂમ્રપાન છે. પરંતુ તુલસી મધ ધૂમ્રપાનની જ આદત છોડાવવામાં ઉપયોગી છે. તે નિકોટિન દૂર કરી લોહી પણ શુદ્ધ કરે છે. ધૂમ્રપાન કે તમાકુ ચાવવાની ટેવ પણ તુલસી મધનાં પાનથી છૂટી શકે છે. તે માટે તમારે તુલસી મધનાં પાન જ ચાવવાં જોઈએ. જ્યારે જ્યારે ધૂમ્રપાનની કે તમાકુ ચાવવાની તલપ લાગે ત્યારે તુલસી મધને ઉકાળો પીવો. તેથી તેવી તલપ જ નહીં લાગે. આ બરાબર યાદ રાખો, કે વ્યસન મુક્તિ માટેનું પહેલું પગલું વ્યસનથી દૂર રહેવાનું છે.
 • સામાન્ય તાવસામાન્ય શરદી કે શ્વસનની તકલીફ માટે : તુલસી મધ સામાન્ય તાવ દૂર કરવામાં ઉપયોગી છે. મેલેરિયા કે ડેન્ગ્યૂ જેવા રોગ રોકવા ચામાં તુલસી મધ તજ સાથે ઉકાળો તેમાં દૂધ અને ખાંડ પણ નાખો. તુલસી મધ તાવ રોકવામાં સહાયરૂપ છે. નાનાં બાળકો માટે પણ તે ઉપયોગી છે.
 • તુલસી મધમાં કેમ્ફેન, સીનેઑલ, અને યુજેનોલ હોય છે. તેથી શરદી અને છાતીમાં ફેફસામાં થતો ભરાવો દૂર થાય છે. મધ અને આદુના રસ સાથે તુલસી મધનો રસ બ્રોન્કાઈટિસ, એસ્થમા (દમ) ઈન્ફલ્યુએન્ઝા, કફ અને શરદી થતાં રોકે છે. શ્વસનતંત્રની ક્ષતિઓમાં પણ તુલસી મધ પાનનો ઉકાળો ઉપયોગી છે. તેમાં આદુનો રસ, અને મધ નાખવાથી તે વધુ સહાયરૂપ છે. ઇન્ફલ્યુએન્ઝા માટે તુલસી મધ જરા મીઠું અને લવિંગ નાખી કરેલો ઉકાળો જલ્દી રાહત આપે છે. તુલસી મધ માં ચીકાશ દૂર કરવાની શક્તિ છે. તેથી કફ-વગેરેમાં થતી ચીકાશ તત્કાળ દૂર થઈ શકે છે. શ્વાસનળીમાંથી ચીકાશ દૂર થાય છે. 
 • તુલસી મધ નૈસર્ગિક રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે : તુલસી મધમાં વિટામીન સી અને ઝિંક સારા એવા પ્રમાણમાં હોય છે. તેથી તે રોગ પ્રતિકારક નૈસર્ગિક શક્તિ વધારે છે. ચેપ સામે રક્ષણ આપે છે. તેનામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીવાયરસ અને એન્ટીફંગલ  શક્તિ હોય છે. તેથી અનેક વિધ સંક્રમણો સામે તે રક્ષણ આપે છે. તુલસી મધ રસ ધ્ધ પ્રકારના કોષોને પ્રબળ કરે છે. તે રોગનાં જંતુઓ સામેના પ્રબળ લડવૈયાનું કામ કરે છે. આ કોષો અનેકવિધ સંક્રમણો સામે આપણાં શરીરનું રક્ષણ કરે છે.
 • હૃદયરોગ અને તુલસી મધ : ફાઇટો કેમિકલ્સ ઓસીમ્યુમોસાઇડ્સ ‘એ’ અને ‘બી’ તુલસી મધમાં હોય છે. તેથી તણાવ ઘટે છે. બ્લડ-પ્રેશર ઘટે છે. આ તત્ત્વો મગજનાં ‘સેરોટોનિન’ અને ડોપેમાઈન ન્યૂરોટ્રાન્સમિટર્સને સમતોલ રાખે છે. તેથી સ્ટ્રેસ ઘટે છે. તુલસી મધની એન્ટી-ઇન્ફલેમટરી ગુણવત્તા લોહીનું દબાણ ઘટાડે છે. અને દાહમાં પણ રાહત કરે છે. તુલસી મધ બ્લડ-લિમિડ-લેવલ્સ, ઘટાડે છે. તેમાં ઇશ્યેનિયા હોય છે. તેથી ‘સ્ટ્રોક’ તુલસી મધ પત્ર લાગવા નથી દેતાં, લોહીનું દબાણ ઘટાડે છે. અને લોહીમાંની એન્ટીટોક્ષીડન્ટ ઘટાડે છે. તેથી કાર્ડીયોવેસ્ક્યુલર ડીઝીઝ થતો અટકે છે. 
 • તુલસી મધ બ્લડ કોલેસ્ટોરલ લેવલ ઘટાડે છે. અને એશ્ચેનિયા તથા ‘સ્ટ્રોક’ની સંભાવના દૂર કરે છે. તેથી હૃદય ઉપર થતો હુમલો તે રોકે છે.
 • આ ઉપરાંત તુલસી મધ પ્લેટેલેટ એગ્રેશન સામે રક્ષણ આપી પલ્મોનરી હાઇપરટેન્શનનું જોખમ ઘટાડે છે. વાસ્તવમાં તેને લીધે જ ફેફસાં ધમનીઓને અસર થાય છે, જેની અસર હૃદયના જમણા ભાગ ઉપર થાય છે.
 • ડાયાબીટીસમાં તુલસી મધ : ડાયાબીટીસના દર્દીઓને તુલસી મધનો રસ નિયમિત આપવાથી તેમનાં રક્તમાં રહેલું શર્કરાનું પ્રમાણ ઘટે છે. તે ટાઈપ-૨ પ્રકારના ડાયાબીટીસ માટે પણ ઉપયોગી છે. પ્રાણીઓ ઉપર કરાયેલા પ્રયોગોના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે, તુલસી મધ પત્રમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવાની શક્તિ છે. મંદ કે સાધારણ સ્યુગર-લેવલ ધરાવનારાઓ માટે તો તુલસી મધ ડાયેટરી-થેરાપીમાં ઘણાં ઉપયોગી છે.તેથી ઔષધીય સારવારમાં પણ સહાય થાય છે. તુલસી મધ પત્રનો રસ ઈન્સ્યુલિનનાં નૈસર્ગિક ઉત્પાદનને બળવત્તર કરે છે, તેમ પ્રાણીઓ ઉપર બીજી વખત હાથ ધરાયેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે, તેમાં તુલસી મધ અને લીમડાનાં પાનનો રસ સાથે મેળવીને લેવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે.
 • હરસ-મસા-સાંધાના દુ:ખાવા : તુલસી મધમાં ‘ડીયુટેરિક’ અને યુરિયા ઘટાડવાની અને વિષલ અસર ઘટાડવાની શક્તિ છે. તે શરીરમાં યુરિક એસિડનું સ્તર નીચું રાખે છે. વાસ્તવમાં આ યુરિક એસીડ જ કીડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ છે. જેઓને ગાઉટ થયું હોય તેમને યુરિક-એસિડનું પ્રમાણ મર્યાદિત રાખવામાં તુલસી મધનાં પત્ર કે પત્રનો રસ ઘણી જ સહાય કરે છે. તુલસી મધનો રસ લેવાથી પથરી મૂત્રમાર્ગે મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે.
 • એન્ટી-કેન્સર પ્રોપર્ટીઝ : તુલસી મધમાં રહેલાં ‘ફાઈટોકેમીકલ્સ’માં પ્રબળ એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. તે ચામડીનાં મોંનાં અને ફેફસાંનાં કેન્સર સામે ઘણી સહાય કરે છે. 
 • વાળ-ત્વચારોગઅકાળે વૃદ્ધત્વ : 
 • પવિત્ર તુલસી મધ તમારા વાળ માટે પણ ઘણી રીતે ઉપયોગી છે. તે તમારા વાળનો દેખાવ દરેક રીતે સુધારી શકે છે. તમારા વાળને તંદુરસ્ત રાખવા માટે તુલસી મધનો કઈ રીતે ઉપયોગ કરવો તે અહીં દર્શાવીએ : (૧) તુલસી મધથી વાળ ખરતા ઓછા થાય છે. (૨) તે વાળ સફેદ થતાં અટકાવે છે. આછા ભૂખરા થતા પણ અટકાવે છે. તે વાળને તંદુરસ્ત રાખે છે. તેનાથી વાળ જથ્થામાં રહે છે. અને લાંબો સમય કાળા રહે છે. તુલસી મધ ખોડો અટકાવે છે. તુલસી મધ મસ્તિષ્કને વાળ વીનાની થવા દેતો નથી.
 • ચામડીને સંક્રમણથી બચાવે છે. તેથી ચામડી ચમકદાર બને છે. તે કોઈ પણ પ્રકારની સ્કીન એલર્જી અને ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે. કારણ કે તેનાં તેલમાં વિટામીન ‘સી’ અને ‘એ’ હોય છે તેમજ ફાઈટો ન્યૂટ્રીઅન્ટસ હોય છે. તેઓ પ્રબળ એન્ટીઓક્સીડન્ટ છે. તેથી તે વૃદ્ધત્વને આવતું રોકે છે. તુલસી મધ-ટી તમોને યુવાન રાખે છે તમારો દેખાવ પણ યુવાન રાખે છે. 
 • તમને પોતાને જ યુવાન લાગશો તેટલી તુલસી મધમાં શક્તિ છે. તે વૃદ્ધત્વને દૂર રાખે છે.