shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

અજમા મધ મધના ફાયદાઓ

 

અજમો રૂરિકારક અને પાચક હોય છે જે ભૂખ અને પાચન શક્તિને વધારેને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે. – અજમા મધને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી તમને જો માથા દુખાવા અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય અજમા મધના પાણી પીવાથી ઉલ્ટીની સમસ્યાથી છૂટકારો

અજમા મધને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમા રહેલ કેલ્શિયમપોટેશિયમફોસ્ફરસઆયોડીનકેરોટિન જેવા તત્વ આપણને અનેક હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમા મધને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે.

અજમા મધના ફાયદા

  • અજમા મધ ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
  • પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમા મધનો ઉપયોગ કરવામાં આવે છે.
  • અજમા મધ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
  • અજમા મધના ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
  • અજમા મધ રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.
  • અજમા મધથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.
  • અજમા મધ કબજીયાતમાં આરામ આપે છે.
  • અજમા મધ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.
  • સવારે ખાલી પેટ અજમા મધને પાણી સાથે પીવો, ડાયાબિટીસથી બચી જશો
  • અજમા મધ ખાવાનું જલ્દી પચાવવામાં મદદ કર છે.
  • અજમા મધ શરીરનું મેટાબોલ્જિમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • અજમા મધ દિવસમાં 2 વાર પીવાથી ડાયેરિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.
  • અજમા મધ ઈનડાયજેશનની પ્રોબ્લેમ દૂર કરીને એસીડીટીથી રાહત અપાવે છે.
  • અજમા મધ શરદી અને કફની પ્રોબ્લેમ દૂર કરે છે અસ્થમાનો ખતરો ટાળી શકે છે.
  • અજમા મધમાં એક ચપટી સંચળ નાખીને મિક્સ કરીને પીવાથી ખાંસી દૂર થાય છે.
  • પેટમાં કૃમિ થાય તો અજમા મધને પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો.
    પેટના કીડા ખતમ થઈ જશે.
  • આને રોજ સૂતા પહેલા એક કપ પીવાથી ઉંઘ સારી આવશે.