{"product_id":"groundnut-oil","title":"groundnut oil -15 LTR","description":"\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમગફળી હ્રદય સાથે જોડાયેલ સમસ્યાઓમાં લાભકારી હોય છે. તેનાથી હ્રદયની ધમનીઓમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે. સાથે જ તેમા પુષ્કળ પ્રમાણમાં એમયૂએફએ હોય છે. જે શરીરમાં ફૈટની માત્રાની વધવા દેતુ નથી અને બૈડ કોલેસ્ટ્રોલને શરીરમાં પહોંચવા દેતુ નથી.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eહાઈ બીપીની સમસ્યા માટે પણ મગફળીનુ તેલ ખૂબ લાભકારી માનવામાં આવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eજે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે એ માટે મગફળીનુ તેલ લાભકારક હોય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eવાળમાં પોષણની કમી થતા મગફળીનુ તેલ ખૂબ જ કારગર ઉપાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eસાંધાના દુ:ખાવામાં તથા ત્વચાના સૌદર્યને વધારવા માટે પણ મગફળી તેલ ખુબજ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eપોષક તત્વોથી ભરપુર હાર્ટ ડિસીઝ,  કેન્સર  જેવા ગંભીર દર્દોમાં રાહત આપે સીંગતેલવિદેશીઓ વિટામીન ઇ અને કે થી ભરપુર સીંગદાણા ખાવાનું વધુ પસંદ કરે છેસીંગદાણા બદામ જેટલા જ આરોગ્ય માટે ફાયદાકારક છે\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eGroundnuts are beneficial in heart related problems. It improves blood flow in the arteries of the heart. Also, it contains a lot of MUFA. Which does not allow the amount of fat in the body to increase and does not allow bad cholesterol to reach the body.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eGroundnut oil is also considered very beneficial for high BP problem.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eGroundnut oil is beneficial for people who have problems with diabetes.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eGroundnut oil is a very effective remedy for lack of nutrition in hair.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eGroundnut oil is very beneficial for joint pain and also for improving the beauty of the skin.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eRich in nutrients, provides relief from serious ailments like heart disease, cancer, coconut oil. Foreigners prefer to eat peanuts which are rich in vitamin E and K. Peanuts are as beneficial for health as almonds.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e","brand":"shreeharifarmgir","offers":[{"title":"Default Title","offer_id":53921593098424,"sku":null,"price":3500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/WhatsApp-Image-2023-07-16-at-9.35.48-AM.jpg?v=1786781958","url":"https:\/\/shreeharifarmgir.com\/products\/groundnut-oil","provider":"shreeharifarmgir","version":"1.0","type":"link"}