{"product_id":"ajwain-raw-honey","title":"Natural Ajwain Raw Honey 225GM","description":"\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eપેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમા મધનો ઉપયોગ કરવામાં આવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધના ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ કબજીયાતમાં આરામ આપે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eસવારે ખાલી પેટ અજમા મધને પાણી સાથે પીવો, ડાયાબિટીસથી બચી જશો\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ખાવાનું જલ્દી પચાવવામાં મદદ કર છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ શરીરનું મેટાબોલ્જિમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ દિવસમાં 2 વાર પીવાથી ડાયેરિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ઈનડાયજેશનની પ્રોબ્લેમ દૂર કરીને એસીડીટીથી રાહત અપાવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ શરદી અને કફની પ્રોબ્લેમ દૂર કરે છે અસ્થમાનો ખતરો ટાળી શકે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધમાં એક ચપટી સંચળ નાખીને મિક્સ કરીને પીવાથી ખાંસી દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\n\u003cstrong\u003eપેટમાં કૃમિ થાય તો અજમા મધને પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો.\u003c\/strong\u003e\r\n\u003cstrong\u003eપેટના કીડા ખતમ થઈ જશે.\u003c\/strong\u003e\n\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઆને રોજ સૂતા પહેલા એક કપ પીવાથી ઉંઘ સારી આવશે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e\r\n\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey adds flavor to food and is also beneficial for health.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey is used to relieve stomach problems.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey helps to overcome many types of problems related to weight loss.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey contains a mixture of many mineral elements. The use of which is very beneficial for humans.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eRegular consumption of Ajma honey prevents the risk of heart disease.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves toothache and bad breath problem.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves constipation.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves kidney stone and pain.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrink ajma honey with water in the morning on an empty stomach, you will avoid diabetes\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eEating Ajama honey helps in quick digestion.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey helps in weight loss by increasing the metabolism of the body.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrinking ajma honey 2 times a day cures the problem of diarrhoea.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjama honey relieves acidity by removing the problem of indigestion.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey removes cold and phlegm problem and can avoid the risk of asthma.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey is mixed with a pinch of sanchal to relieve cough.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eIn case of stomach worms, drink ajma honey by mixing a pinch of it in water.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eStomach worms will disappear.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrinking a cup of this daily before going to bed will help you sleep better.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e","brand":"shreeharifarmgir","offers":[{"title":"225 gm.","offer_id":53921593295032,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 gm.","offer_id":53921593327800,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/AJWAIN-MAIN.jpg?v=1786781968","url":"https:\/\/shreeharifarmgir.com\/products\/ajwain-raw-honey","provider":"shreeharifarmgir","version":"1.0","type":"link"}