Description
- મધ વજન ધટાડવામાં ખુબજ ફાયદાકારક છે.
- જો હુફાળું પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે.
- મધ કિમોચીકીત્સાના દર્દીઓમાં શ્વેત રક્ત કોશિકા (ડબલ્યુબીસી)નું પ્રમાણ ઘટાડી શકે છે..
- કબજિયાત, પેટનું ફૂલવું અને ગેસ ઘટાડવામાં મદદ કરે છે મધ પ્રોબાયોટિક અથવા “મૈત્રીપૂર્ણ” બેક્ટેરિયા જેવી કે બિફિડો બેક્ટેરિયા અને લેકટોબેસીલી છે, જે પાચનમાં સહાય કરે છે,
- મધ એક ઔષધિની જેમ કામ કરે છે. બાળકો હોય કે મોટા કોઈને પણ શરદી-ઉધરસ થઈ હોય તો મધને આદુની સાથે મિક્સ કરીને ખવડાવવામાં આવે છે તો રોગ દુર થાય છે.
- મધ બાળકોમાં ઊંઘની ગુણવત્તાને સુધારી શકે છે.
- ચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
- મધનું નિયમિત સેવન ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.
- ગળાના દુખાવામાં તેનો ઉપયોગથી આરામ પહોંચાડે છે.
- ડ્રાય સ્કિન પર મધનો ઉપયોગ સારો માનવામાં આવે છે.
- શુદ્ધ મધ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
- મધ એ ઓષૈધીના સ્વરૂપમાં માનાવામાં આવે છે મધના અન્ય હાજરો ફાયાદાઓ છે
- Honey is very beneficial in weight loss.
- Hufala water and honey, if mixed and consumed, have a beneficial effect on the red blood cell (RBC) count in the blood.
- Honey can reduce white blood cell (WBC) levels in chemotherapy patients.
- Helps reduce constipation, bloating and gas Honey contains probiotic or “friendly” bacteria such as bifido bacteria and lactobacilli, which aid in digestion,
- Honey acts like a medicine. If any one, be it children or adults, is suffering from cold-cough, honey mixed with ginger and fed will cure the disease.
- Honey can improve sleep quality in children.
- Applying honey on the face cures acne.
- Regular consumption of honey boosts immunity.
- Its use provides relief in sore throat.
- Use of honey on dry skin is considered good.
- Pure honey increases the immunity of the body.
- Honey is considered as a form of medicine and other benefits of honey are present
Reviews
There are no reviews yet.