{"title":"Sweet","description":null,"products":[{"product_id":"coconut-halwa","title":"Coconut Halwa","description":"\u003cul\u003e\n\u003cli\u003eલીલા નાળીયેરનો હલવો તત્વો ચહેરા ની ચમકમાં વધારો કરે છે. કિડની અને લીવર ને સ્વસ્થ રાખે છે.\u003c\/li\u003e\n\u003cli\u003eલીલા નાળીયેરનો હલવો માંસપેશીઓ અને કોષોની વૃદ્ધિ માં વધારો કરે છે.\u003c\/li\u003e\n\u003cli\u003eલીલા નાળીયેરનો હલવો પિત્ત નાશક અને પીત્તજવર હોય છે. જે શરીરને ઠંડુઅને હિતકારીરાખે છે.\u003c\/li\u003e\n\u003cli\u003eહાડકાં મજબૂત બનાવે છે :સુકા નાળિયેર તમારા હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે હાડકા ને મજબુત રહેવા માટે, જરૂરી ખનિજ તત્વો મળવું ખૂબ જ ફાયદાકારક છે, જો તમારા હાડકાંમાં આ જરૂરી તત્વો નથી મળી શકતા, તો તમે આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગોથી પીડાઈ શકો છો. એવા ઘણા ખનિજો છે, જે તમારું સ્વાસ્થ્ય સુધારી આપે છે, જે તમને આ રોગોથી બચવા માટે મદદ કરે છે.\u003c\/li\u003e\n\u003cli\u003eવિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.\u003c\/li\u003e\n\u003cli\u003eGreen coconut halwa elements increase the glow of the face. Keeps kidney and liver healthy.\u003c\/li\u003e\n\u003cli\u003eGreen coconut milk increases muscle and cell growth.\u003c\/li\u003e\n\u003cli\u003eGreen coconut halwa is pitta nashak and pittajawar. Which keeps the body cool and beneficial.\u003c\/li\u003e\n\u003cli\u003eStrengthens bones : Dry coconut is also very beneficial for your bones, because to keep bones strong, it is very beneficial to get essential minerals, if your bones do not get these essential elements, you may suffer from diseases like arthritis, osteoporosis. can There are many minerals that improve your health, which help you avoid these diseases.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e• Rich in vitamins, minerals, carbohydrates and proteins. Keeps the body hydrated. Apart from this, coconut should be eaten to keep hair and skin healthy\u003c\/p\u003e","brand":"Shree Hari Farm – Junagadh Gir","offers":[{"title":"500gm","offer_id":54083925147832,"sku":null,"price":310.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/WhatsApp-Image-2023-10-07-at-16.56.22.jpg?v=1786781949"},{"product_id":"date-leaf-chocolate","title":"Date leaf chocolate","description":"\u003cul\u003e\n\u003cli\u003eખજુર પાન પાચનમાંસહાયખજૂરમાંઊંચીમાત્રામાંખનિજોઅનેરેસાહોયછે, જેવ્યક્તિનીજઠરાંત્રિયસ્થિતિનેસુધારીશકેછે. ફાઇબરનીવિશાળમાત્રામાંકબજિયાતનેબગાડવામાંમદદમળેછે, જ્યારેહાઇપોટેશિયમસામગ્રીઝાડાથીપીડાતાદર્દીઓનેરાહતઆપેછે. ઉપરાંત, પાચનતંત્રમાંફાયદાકારકબેક્ટેરિયાનાવિકાસનેલીધેકોલમોનાકેન્સરનોનિયમિતવપરાશથાયછે.\u003c\/li\u003e\n\u003cli\u003eખજુર પાન હાડકાંનેમજબૂતકરીશકેછેમેંગેનીઝ, મેગ્નેશિયમ, સેલેનિયમઅનેતાંબુજેવાખજૂરમાંતમામઆવશ્યકખનિજોનીસમૃદ્ધસામગ્રીતમારાહાડકાનાકોશિકાઓનેમજબૂતબનાવવામાંમદદકરેછે.\u003c\/li\u003e\n\u003cli\u003eખજુર પાન જ્ઞાનાત્મકશક્તિમાંસુધારોકરીશકેછેઆધુનિકઅભ્યાસોમુજબ, ખજૂરઓક્સિડેટીવતણાવઅનેતમારામગજનાકોશિકાઓનાનુકસાનથીઅન્યપ્રકારનીબળતરાનેઅટકાવેછે. શારીરિકઊર્જાવધારવાખજૂરમાંઉચ્ચસ્તરનીકુદરતીશર્કરાહોયછે, જેમકેસુક્રોઝ, ફ્રોટોઝઅનેગ્લુકોઝ, જેઆફળઅદ્ભૂતમીઠાબનાવેછે. વધુમાં, આતમામકુદરતીશર્કરાતમારાશરીરમાંમોટીમાત્રામાંકેલરીમુક્તકરેછે.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eખજુર પાન કબજિયાત મા રાહત મળે છે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.કોલેસ્ટ્રોલ કંટ્રોલમા રહે છે.હાડકાં મજબૂત બને છે.બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે.મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.દરરોજ ખજુર પાન ખાવાથી થાક ઓછો લાગે છે અને શરીરની નબળાઈ દૂર કરે છે.એનિમિયા માટેનો શ્રેષ્ઠ ઈલાજ છે.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eDate leaves aid digestion Dates contain high amounts of minerals and fibers, which can improve a person's gastrointestinal condition. The large amount of fiber helps in relieving constipation, while the high potassium content provides relief to patients suffering from diarrhea. Also, regular consumption of colon cancer causes the growth of beneficial bacteria in the digestive system.\u003c\/li\u003e\n\u003cli\u003eDate leaves can strengthen bones The rich content of all essential minerals like manganese, magnesium, selenium and copper in dates helps in strengthening your bone cells.\u003c\/li\u003e\n\u003cli\u003eDate leaves can improve cognitive power According to modern studies, dates prevent oxidative stress and other types of inflammation from damaging your brain cells. Dates contain high levels of natural sugars, such as sucrose, fructose and glucose, to boost physical energy, making this fruit wonderfully sweet. Additionally, all these natural sugars release large amounts of calories into your body.\u003c\/li\u003e\n\u003cli\u003eDate leaves relieve constipation and improve heart health. Cholesterol remains under control. Bones become strong. Controls blood pressure. Promotes brain health. Eating date leaves every day reduces fatigue and removes weakness from the body. It is the best cure for anemia.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003eDate Leaf Chocolate – 30 piece | 500g per box\u003c\/p\u003e","brand":"Shree Hari Farm – Junagadh Gir","offers":[{"title":"500gm","offer_id":54083920068792,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/khajur-main.jpg?v=1786781957"},{"product_id":"thabdi-penda","title":"THABDI PENDA","description":"હેલ્થમાં બેસ્ટ અને સ્વાદમાં સર્વશ્રેષ્ઠ,\r\nફ્રી હોમ ડિલિવરી ગુજરાતના તમામ શેહરોમાં,\r\nએકવાર ખાશો એટલે પાછા મંગાવશો તેની જવબદારી,\r\nગીર ગાયના દૂધ માંથી બનાવવામાં આવતા થાબડી પેંડા.\r\n\r\nBest in health and best in taste,\r\nFree home delivery in all cities of Gujarat,\r\nIf you eat it once, it is your responsibility to bring it back.\r\nThabadi Penda made from Gir cow's milk.","brand":"Shree Hari Farm – Junagadh Gir","offers":[{"title":"Default Title","offer_id":53921595261112,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/penda.png?v=1787380030"},{"product_id":"mohanthal-made-form-gir-cow-ghee-1","title":"MOHANTHAL (MADE FORM GIR COW GHEE)","description":"\u003cp class=\"PDq2pG_selectionAnchorContainer\"\u003e\u003cstrong\u003eમોહનથાળ – કણિદાર મોહનથાળ \u003c\/strong\u003e\u003cspan class=\"PDq2pG_selectionAnchor\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eશ્રી હરી ફાર્મ, જૂનાગઢ ગીરનો પ્રસિદ્ધ \u003cstrong\u003eકણિદાર મોહનથાળ\u003c\/strong\u003e, ગીર ગાયના શુદ્ધ ઘીમાંથી બનાવેલો. પરંપરાગત સ્વાદ, ભરપૂર ડ્રાયફ્રૂટ્સ અને ઘર જેવી શુદ્ધતા સાથે તૈયાર કરેલો આ મોહનથાળ એકવાર ખાશો તો સ્વાદ યાદ રહી જશે. \u003c\/p\u003e","brand":"Shree Hari Farm – Junagadh Gir","offers":[{"title":"250gm","offer_id":54029472825528,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500gm","offer_id":54029472858296,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/mohanthal2.png?v=1787631846"},{"product_id":"premium-dryfruit-honey-with-gir-organic-honey-shree-hari-farm-junagadh-gir","title":"Premium Dryfruit Honey with Gir Organic Honey | Shree Hari Farm Junagadh Gir","description":"\u003cp\u003ePremium Dryfruit Honey\u003cbr\u003eShree Hari Farm – Junagadh Gir\u003c\/p\u003e\n\u003cp\u003eપસંદગીના પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સને Gir Organic Honey સાથે તૈયાર કરવામાં આવેલું આ અનોખું કોમ્બિનેશન સ્વાદ અને ગુણવત્તાનું સુંદર સંયોજન છે.\u003c\/p\u003e\n\u003cp\u003eબદામ, કાજુ, અખરોટ, પિસ્તા જેવા પસંદગીના ડ્રાયફ્રૂટ્સ સાથે કુદરતી મધનો સ્વાદ — રોજિંદા નાસ્તા માટે તેમજ ખાસ પ્રસંગે ભેટ આપવા માટે ઉત્તમ પસંદગી.\u003c\/p\u003e\n\u003cp\u003e✨ મુખ્ય વિશેષતાઓ\u003c\/p\u003e\n\u003cp\u003e* 🥜 Premium Quality Dry Fruits\u003cbr\u003e* 🍯 Gir Organic Honey\u003cbr\u003e* 🌿 Pure \u0026amp; Natural Ingredients\u003cbr\u003e* ❤️ Delicious Premium Combination\u003cbr\u003e* 🎁 Premium Gift માટે યોગ્ય\u003cbr\u003e* 📦 Hygienically Packed\u003c\/p\u003e\n\u003cp\u003e🥜 તેમાં શું છે?\u003c\/p\u003e\n\u003cp\u003eAlmonds • Cashews • Walnuts • Pistachios • Other Premium Nuts • Gir Organic Honey\u003c\/p\u003e\n\u003cp\u003e🍯 કેવી રીતે માણવું?\u003c\/p\u003e\n\u003cp\u003eસવારે નાસ્તા સાથે, દૂધ અથવા ઓટ્સમાં, બ્રેડ\/રોટલી સાથે અથવા સીધું પણ માણી શકાય.\u003c\/p\u003e","brand":"Shree Hari Farm – Junagadh Gir","offers":[{"title":"500g","offer_id":54040875139256,"sku":null,"price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/dry-frut.png?v=1788772001"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/collections\/mohanthal2.png?v=1788412078","url":"https:\/\/shreeharifarmgir.com\/collections\/specials.oembed","provider":"shreeharifarmgir","version":"1.0","type":"link"}