{"title":"Honey","description":null,"products":[{"product_id":"multi-flower-honey-500gm","title":"MULTI FLOWER HONEY","description":"કાચા મધના ફાયદાઓમાં તેમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટોનો સમાવેશ થાય છે. મધ તમારી બ્લડ સુગર અને તમારા હૃદય માટે પણ સારું છે, અને તે ઉપચારને પ્રોત્સાહન આપી શકે છે. મધ એક ચાસણીયુક્ત પ્રવાહી છે જે મધમાખીઓ છોડના અમૃતમાંથી બનાવે છે.\r\n\r\nThe benefits of raw honey include the nutrients and antioxidants it contains. Honey is also better for your blood sugar and your heart, and it may promote healing. Honey is a syrupy liquid that honeybees make from plant nectar.\r\n\r\n ","brand":"shreeharifarmgir","offers":[{"title":"225 gm.","offer_id":53921593229496,"sku":null,"price":260.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 gm.","offer_id":53921593262264,"sku":null,"price":560.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/MULTI-MAIN.jpg?v=1786781966"},{"product_id":"ajwain-raw-honey","title":"Natural Ajwain Raw Honey 225GM","description":"\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eપેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમા મધનો ઉપયોગ કરવામાં આવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધના ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ જોવા મળે છે. જેનો ઉપયોગ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ કબજીયાતમાં આરામ આપે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eસવારે ખાલી પેટ અજમા મધને પાણી સાથે પીવો, ડાયાબિટીસથી બચી જશો\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ખાવાનું જલ્દી પચાવવામાં મદદ કર છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ શરીરનું મેટાબોલ્જિમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ દિવસમાં 2 વાર પીવાથી ડાયેરિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ ઈનડાયજેશનની પ્રોબ્લેમ દૂર કરીને એસીડીટીથી રાહત અપાવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધ શરદી અને કફની પ્રોબ્લેમ દૂર કરે છે અસ્થમાનો ખતરો ટાળી શકે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઅજમા મધમાં એક ચપટી સંચળ નાખીને મિક્સ કરીને પીવાથી ખાંસી દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\n\u003cstrong\u003eપેટમાં કૃમિ થાય તો અજમા મધને પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો.\u003c\/strong\u003e\r\n\u003cstrong\u003eપેટના કીડા ખતમ થઈ જશે.\u003c\/strong\u003e\n\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eઆને રોજ સૂતા પહેલા એક કપ પીવાથી ઉંઘ સારી આવશે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e\r\n\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey adds flavor to food and is also beneficial for health.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey is used to relieve stomach problems.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey helps to overcome many types of problems related to weight loss.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey contains a mixture of many mineral elements. The use of which is very beneficial for humans.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eRegular consumption of Ajma honey prevents the risk of heart disease.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves toothache and bad breath problem.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves constipation.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey relieves kidney stone and pain.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrink ajma honey with water in the morning on an empty stomach, you will avoid diabetes\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eEating Ajama honey helps in quick digestion.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey helps in weight loss by increasing the metabolism of the body.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrinking ajma honey 2 times a day cures the problem of diarrhoea.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjama honey relieves acidity by removing the problem of indigestion.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey removes cold and phlegm problem and can avoid the risk of asthma.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eAjma honey is mixed with a pinch of sanchal to relieve cough.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eIn case of stomach worms, drink ajma honey by mixing a pinch of it in water.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eStomach worms will disappear.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eDrinking a cup of this daily before going to bed will help you sleep better.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e","brand":"shreeharifarmgir","offers":[{"title":"225 gm.","offer_id":53921593295032,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 gm.","offer_id":53921593327800,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/AJWAIN-MAIN.jpg?v=1786781968"},{"product_id":"pure-natural-forest-honey-250-gram","title":"Natural Forest Honey","description":"\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધ વજન ધટાડવામાં ખુબજ ફાયદાકારક છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eજો હુફાળું  પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધ કિમોચીકીત્સાના દર્દીઓમાં શ્વેત રક્ત કોશિકા (ડબલ્યુબીસી)નું પ્રમાણ ઘટાડી શકે છે..\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eકબજિયાત, પેટનું ફૂલવું અને ગેસ ઘટાડવામાં મદદ કરે છે મધ પ્રોબાયોટિક અથવા “મૈત્રીપૂર્ણ” બેક્ટેરિયા જેવી કે બિફિડો બેક્ટેરિયા અને લેકટોબેસીલી છે, જે પાચનમાં સહાય કરે છે,\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધ એક ઔષધિની જેમ કામ કરે છે. બાળકો હોય કે મોટા કોઈને પણ શરદી-ઉધરસ થઈ હોય તો મધને આદુની સાથે મિક્સ કરીને ખવડાવવામાં આવે છે તો રોગ દુર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધ બાળકોમાં ઊંઘની ગુણવત્તાને સુધારી શકે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધનું નિયમિત સેવન ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eગળાના દુખાવામાં તેનો ઉપયોગથી આરામ પહોંચાડે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eડ્રાય સ્કિન પર મધનો ઉપયોગ સારો માનવામાં આવે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eશુદ્ધ મધ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eમધ એ ઓષૈધીના સ્વરૂપમાં માનાવામાં આવે છે મધના અન્ય હાજરો ફાયાદાઓ છે\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e\r\n \r\n\u003cul\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHoney is very beneficial in weight loss.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHufala water and honey, if mixed and consumed, have a beneficial effect on the red blood cell (RBC) count in the blood.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHoney can reduce white blood cell (WBC) levels in chemotherapy patients.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHelps reduce constipation, bloating and gas Honey contains probiotic or “friendly” bacteria such as bifido bacteria and lactobacilli, which aid in digestion,\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHoney acts like a medicine. If any one, be it children or adults, is suffering from cold-cough, honey mixed with ginger and fed will cure the disease.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHoney can improve sleep quality in children.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eApplying honey on the face cures acne.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eRegular consumption of honey boosts immunity.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eIts use provides relief in sore throat.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eUse of honey on dry skin is considered good.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003ePure honey increases the immunity of the body.\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n \t\u003cli\u003e\u003cstrong\u003eHoney is considered as a form of medicine and other benefits of honey are present\u003c\/strong\u003e\u003c\/li\u003e\r\n\u003c\/ul\u003e\r\n ","brand":"shreeharifarmgir","offers":[{"title":"250 gm.","offer_id":53921593491640,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 gm.","offer_id":53921593524408,"sku":null,"price":575.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/files\/FOREST-MAIN.jpg?v=1786781971"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0976\/0669\/7144\/collections\/honey.png?v=1787380448","url":"https:\/\/shreeharifarmgir.com\/collections\/honey.oembed","provider":"shreeharifarmgir","version":"1.0","type":"link"}